GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો કયા નિયમમાં જણાવેલ છે ?

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા'

આંગળીમાં નખ વધે છે.
પારકાં પોતાનાં ન બને.
નખ આંગળી સાથે જોડાતા નથી.
પોતાનાં પારકાં ન બને.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ?

જ્વાળામુખી પર્વત
ખંડ પર્વત
ગેડ પર્વત
અવશિષ્ટ પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રૂઢિપ્રયોગનો અર્થ લખો: ‘કાગનો વાઘ કરવો'

ગજનું ૨જ કરવું
બુમરાણ કરવી
રોકકળ કરવી
રજનું ગજ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP