Talati Practice MCQ Part - 2
એક રાશી પર 10 વર્ષના સામાન્ય વ્યાજ 3130 રૂા. છે. જો 5 વર્ષ પછી મૂળધનના 5 ગણા થઈ જાય છે. તો 10 વર્ષ પછી કુલ કેટલા રૂપીયા વ્યાજ મળશે ?
Talati Practice MCQ Part - 2
A તથા B કોઈ કામને અલગ-અલગ ક્રમશઃ 20 દિવસ તથા 30 દિવસમાં પૂરું કરે છે. તેણે થોડો સમય સાથે મળીને કાર્ય કર્યુ પછી B કામ છોડીને ચાલ્યો ગયો. જો બાકી વધેલું કાર્ય A 10 દિવસમાં પૂરું કરે છે. તો B એ કેટલા દિવસ સુધી કાર્ય કર્યું હશે ?