કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દેશના ટોચના-10 શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનોની યાદીમાં દેશનું કયું પોલીસ સ્ટેશન પ્રથમ નંબરે આવ્યું છે ? કાલિઘાટ સુરમંગલમ ખારસંગ નોંગપોક સેકમાઈ કાલિઘાટ સુરમંગલમ ખારસંગ નોંગપોક સેકમાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2019માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 'ઓર્ડર ઓફ ધ ઝાયદ' એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવ્યો હતો ? સાઉદી આરબ યુએઈ રશિયા પેલેસ્ટાઇન સાઉદી આરબ યુએઈ રશિયા પેલેસ્ટાઇન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં ઊર્જા સંરક્ષણ અધિનિયમ ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો(BEE) દ્વારા કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો. વર્ષ 2001 વર્ષ 2003 વર્ષ 2002 વર્ષ 2000 વર્ષ 2001 વર્ષ 2003 વર્ષ 2002 વર્ષ 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) DRIP -2 પ્રોજેક્ટનો અમલ કયા વર્ષ દરમિયાન કરવામાં આવશે ? વર્ષ 2020થી 2025 વચ્ચે વર્ષ 2020થી 2028 વચ્ચે વર્ષ 2020થી 2030 વચ્ચે વર્ષ 2022થી 2025 વચ્ચે વર્ષ 2020થી 2025 વચ્ચે વર્ષ 2020થી 2028 વચ્ચે વર્ષ 2020થી 2030 વચ્ચે વર્ષ 2022થી 2025 વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'બ્રાન્ડ ઈન્ડિયા મીશન' કયા મંત્રાલય અંતર્ગત ચલાવવામાં આવશે ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણા મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં 'રાષ્ટ્રીય પ્રેસ દિવસ' અથવા તો 'રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 17 નવેમ્બર 16 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર 17 નવેમ્બર 16 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP