Talati Practice MCQ Part - 7 10 નેનોમીટર = ___ મીટર 10-8 10-9 10-7 10-10 10-8 10-9 10-7 10-10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય ? ભાઈ-ભાઈ સાળો-બનેવી સસરો-જમાઈ પિતા-પુત્ર ભાઈ-ભાઈ સાળો-બનેવી સસરો-જમાઈ પિતા-પુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 'હેડર' શબ્દ ___ રમત સાથે સંકળાયેલો છે. બેડમિન્ટન ફૂટબોલ વોલીબોલ ટેનિસ બેડમિન્ટન ફૂટબોલ વોલીબોલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં અનુસૂચિત જાતિની વસ્તી કેટલી છે ? 36.82 લાખ 30.80 લાખ 36 લાખ 40.74 લાખ 36.82 લાખ 30.80 લાખ 36 લાખ 40.74 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાત સરકારે ક્યા વર્ષને નિર્મળ ગુજરાત વર્ષ તરીકે જાહેર કરેલ છે ? 2008 2007 2011 2006 2008 2007 2011 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયા નૃત્યમાં પુરુષો દ્વારા સ્ત્રીના કપડા પહેરીને નૃત્ય કરવામાં આવે છે ? માંડવા ઘેર જાગ ઘેરિયા માંડવા ઘેર જાગ ઘેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP