કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ભારત બાંગ્લાદેશ સંબંધોની ઉજવણી કરવા માટે પ્રથમ સિલચર સિલહટ મહોત્સવ 2022નું આયોજન ક્યા કરાયું હતું ?

પ.બંગાળ
આસામ
ત્રિપુરા
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
FIH પુરુષ હૉકી વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમના કેપ્ટન કોણ હશે ?

રૂપિન્દરપાલ સિંહ
પી.આર.શ્રીજેશ
હરમનપ્રીતસિંહ
અમિત રોહિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP