મધ્યક, મધ્યસ્થ અને બહુલક
એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 kg મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોઈ પહેલેથી વ્યક્તિનું વજન 5 kg વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ?
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
ત્રણ સંખ્યાની સરાસરી 7 છે. એક ચોથી સંખ્યા જોડતા સરાસરી 8 થઈ જાય છે, તો ચોથી સંખ્યા કઈ હશે ?
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
25 અવલોકનોનો મધ્યક 10.2 છે. મધ્યકની ગણતરી કરતાં ભૂલથી એક અવલોકન 10ને બદલે (-10) લેવાઈ ગયું છે, તો સાચો મધ્યક શોધો.
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
પ્રાપ્તાંકો 1/3, 3/5, 2/5, 2/3 નો મધ્યસ્થ = ___.
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
20 પ્રાપ્તાંકોનો મધ્યક 31 મળે છે. તેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 25ને બદલે 52 લેવાયો છે. તો સાચો મધ્યક શોધો.