નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકની છાપેલી કિંમત ૫૨ 10 % લેખે રૂા. 5 વળતર કાપી આપે તો તેના ૫૨ રૂા. ___ છાપેલી કિંમત હોય. 50 20 10 5 50 20 10 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક સેલ્સમેન એક ખુરશી રૂા.3000માં ખરીદી છે. રૂા.2700 માં વેચે તો તેને કેટલા ટકા ખોટ થાય ? 10% 7% 30% 18% 10% 7% 30% 18% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 3000 300(ખોટ) 100 (?) 100/3000 × 300 = 10% ખોટ
નફો અને ખોટ (Profit and Loss) પડતર કિંમત + નફો = ___ વેચાણ કિંમત ખરાજાત મૂળ કિંમત ખોટ વેચાણ કિંમત ખરાજાત મૂળ કિંમત ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક સાઈકલની રોકડ કિંમત રૂા.1540 છે. હપ્તાથી ખરીદવામાં આવે તો ખરીદતી વખતે રૂા.400 રોકડા અને રૂા.625નો એક એવા બે હપ્તા ચૂકવતા હપ્તાની રીતમાં વેપારીએ કેટલા રૂપિયા વધુ લીધા ? 130 1650 110 150 130 1650 110 150 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રોકડ કિંમત = 1540 રૂ. કુલ કિંમત = 400 + (625×2) = 1650 રૂ. વધારાની રકમ = 1650 - 1540 = 110 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) 40% નફો ચડાવીને છાપેલી કિંમત ૫૨ કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 9% 5% 7% 15% 9% 5% 7% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 8 કેળાની વેચાણ કિંમત 9 કેળાની મૂળ કિંમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય ? 12.5 10 11 9.5 12.5 10 11 9.5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 9 - 8 = 1 8 1 100 (?) (100×1) /8 = 12.5% નફો