સમય અને અંતર (Time and Distance)
એક ટ્રેન 90 કિમી/કલાકની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે, તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો.

150 મીટર
175 મીટર
300 મીટર
250 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
60 કિ.મી./કલાકની ઝડપે ચાલતી એક ટ્રેન સિગ્નલને 6 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી ?

36 મીટર
100 મીટર
600 મીટર
60 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેનો P અને Q એકજ દિશામાં અનુક્રમે 85 કિ.મી./કલાક અને 70 કિ.મી./કલાકની ઝડપે જઈ રહી છે. જે P ટ્રેનની લંબાઈ 120 મીટર હોય અને Q ટ્રેનની લંબાઈ 240 મીટર હોય તો બંને ટ્રેન એક બીજાને કેટલા સેકન્ડમાં પસાર કરશે ?

24
86.4
48
84.5

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક બસ ત્રણ કલાકમાં 150 કિ.મી. અંતર કાપે છે. અને પછીના બે કલાકમાં પ્રતિકલાક 60 કિ.મી.ની ઝડપે મુસાફરી કરે છે. બસની પ્રતિકલાક સરેરાશ ઝડપ શોધો.

72
52
54
60

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
વિનોદ કાર દ્વારા 420 kmની મુસાફ૨ી 5 hr. 15min. માં પૂરી કરે છે. પ્રથમ 1/4 અંતર 60 km/hr ની ઝડપે કાપે છે. બાકીનું અંતર કઈ ઝડપે કાપ્યું હશે ?

85 km/hr
105 km/hr
100 km/hr
90 km/hr

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP