એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 100 ચો.મી.ના ચોરસ ફૂટ કેટલા થાય ? 1176 1132 1076 1090 1176 1132 1076 1090 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્ય સરકારના હિસાબો કોણ તૈયાર કરે છે ? નાણાં વિભાગ તિજોરી અધિકારી એકાઉન્ટન્ટ જનરલ હિસાબ અને તિજોરી નિયામક નાણાં વિભાગ તિજોરી અધિકારી એકાઉન્ટન્ટ જનરલ હિસાબ અને તિજોરી નિયામક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) -90, -45, ___, 30, 60નો ખૂટતો અંક ભરો. (-5) 10 20 (-5) 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચે આપેલ વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો. પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્યબાણ છોડ્યું પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્યબાણ છોડ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ચાલુ ધંધાની ખરીદી વખતે 'ચોખ્ખી મિલકતો કરતાં અવેજ' વધારે આપવામાં આવતો હોય તો વધારાના અવેજને ___ કહેવાય. મહેસૂલી નફો પાઘડી મુડી નફો અવાસ્તવિક મિલકત મહેસૂલી નફો પાઘડી મુડી નફો અવાસ્તવિક મિલકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેની માહિતી માટે Q1+Q3-Q2ની કિંમત છે.ઉંમર વર્ષમાં20304050607080 વ્યક્તિઓની સંખ્યા361132153140513 Q2 Q3 2Q2 Q1 Q2 Q3 2Q2 Q1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP