GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
દૈનિક રોજગારી મેળવતા 100 કુટુંબો માટેનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે.
દૈનિક રોજગારી (રૂપિયામાં) કુટુંબોની સંખ્યા 20-30 28 30-40 26 40-50 32 50-60 14
આ ઉપરથી દૈનિક 40 રૂપિયા કે તેથી વધુ રોજગારી મળે તેવા કુટુંબોનું પ્રમાણ કેટલું થશે ?
દૈનિક રોજગારી (રૂપિયામાં) | કુટુંબોની સંખ્યા |
20-30 | 28 |
30-40 | 26 |
40-50 | 32 |
50-60 | 14 |