કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઉત્તરપ્રદેશ સરકારે કયા જિલ્લામાં 100 ગ્રામ પંચાયતોને મોડેલ ગામ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે ?

આમાંથી કોઈ નહિ
ગોરખપુર
મથુરા
વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતની 'વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020' નું આયોજન ક્યાં થયું હતું ?

અબુધાબી, UAE
દુબઈ, UAE
મુંબઈ, ભારત
શારજાહ, UAE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં કોનો સમાવેશ થાય છે ?

બે સામાજિક કાર્યકરો
એક પણ નહીં
આપેલ બંને
જુડીશીયલ મેજિસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સ્વચ્છ-સુંદર સામુદાયિક શૌચાલયની કેટેગરીમાં તાલુકા કક્ષાએ પ્રથમ એવોર્ડ મેળવનાર ખર્ચરોડ તાલુકો મધ્યપ્રદેશના કયા જિલ્લામાં આવેલો છે ?

જબલપુર
ઈન્દોર
ઉજ્જૈન
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP