સમય અને કામ (Time and Work)
એક હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીને 40 દિવસ ચાલે તેટલો અનાજ પુરવઠો છે. 4 દિવસ પછી 20 વિદ્યાર્થી ચાલ્યા ગયા. હવે કેટલા દિવસ અનાજ પુ૨વઠો ચાલશે ?
સમય અને કામ (Time and Work)
6000 પાઉચ બનાવતાં મોહનને 10 કલાક અને રોહનને 15 કલાક લાગે છે. બંને સાથે મળીને 600 પાઉચ બનાવે છે. તો તેમનો સંયુક્ત કામનો દર કેટલો થાય ?
મોહનનું એક કલાકનું કામ = 6000/10 = 600 પાઉચ
રોહનનું એક ક્લાકનું કામ = 6000/15 = 400 પાઉચ
તેમનો સંયુક્ત કામનો દર = 600 + 400 = 1000 પાઉચ પ્રતિ કલાક
સમય અને કામ (Time and Work)
પાણીના ટાંકા ઉપ૨ ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?
સમય અને કામ (Time and Work)
એક ચોક્કસ રકમ એક વ્યક્તિનો 21 દિવસનો અને બીજી વ્યકિતનો 28 દિવસનો પગાર ચૂકવવા પૂરતી છે, તો તે જ રકમ વડે બન્ને વ્યકિતનો કેટલા દિવસનો પગાર ચૂકવી શકાય ?