ટકાવારી (Percentage)
100 વ્યક્તિના સમૂહમાં 45 વ્યક્તિ ચા પીવે છે, પરંતુ કોફી પીતા નથી. 40 વ્યક્તિ કોફી પીવે છે, પરંતુ ચા પીતા નથી 10 વ્યક્તિ ચા કે કોફી કાંઈ પીતા નથી તો ચા અને કોફી બન્ને પીનારાની સંખ્યા કેટલી ?
ટકાવારી (Percentage)
કોઈ એક શાળાના 550 વિદ્યાર્થીઓમાંથી 8% વિદ્યાર્થીઓએ શિક્ષણનો વ્યવસાય પસંદ કર્યો, તો કેટલા વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હતો ?