નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી બે શર્ટ 1,050 રૂા. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજુ શર્ટ 12% ખોટથી વેચતા વેપારીને નફો કે નુકસાન થતો નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો.
નફો અને ખોટ (Profit and Loss)
દસ પેન્સિલના પેકેટમાંથી દરેક પેન્સિલ બે રૂપિયે વેચતા વેપારીને 11(1/9)% નફો મળે છે. વેપારીએ આ પેકેટ કેટલી કિંમતે ખરીદ્યું હશે ?
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપા૨ી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂપિયા 900 માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથી એ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?