75 + 70 = 145 બંનેમાં પાસ = 145 - 85 = 60 સમજણ ફક્ત અંગ્રેજી, ફક્ત હિન્દી અથવા બનેમાં પાસ થનારની સંખ્યા 85 થી વધવી ન જોઈએ. તેથી 145 માંથી 85 બાદ કરતા બંનેમાં પાસની સંખ્યા મળે.
ટકાવારી (Percentage)
એક વિદ્યાર્થી એક પરીક્ષામાં કુલ ગુણના 38% ગુણ મેળવે છે, જે પાસિંગ ગુણ કરતાં 18 જેટલા વધારે છે. અન્ય એક વિદ્યાર્થી એજ પરીક્ષામાં કુલ ગુણના 27% ગુણ મેળવે છે, પણ 37 જેટલા ગુણથી નાપાસ થાય છે. તો પાસિંગ ગુણ કુલ ગુણના કેટલા ટકા હશે ?
રીત :
મૂળ પગાર ધારો કે, 100
40 નો વધારો એટલે =140
હવે, 20% ઘટાડો (140 ×20/100 = 28 નો ઘટાડો) = 140-28= 112
વધારો = 112 - 100 = 12%
ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્ક્સ મળતા પાસ થવા માટેના લઘુતમ માર્ક્સ ક૨તા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પ૨ીક્ષા હશે ?
ટકાવારી (Percentage)
42 માં એક રકમના 40 ટકા ઉમેરવામાં આવે છે, આમ કરવાથી જે સરવાળો આવે છે તે, જે રકમના 40 ટકા ઉમેરવામાં આવ્યા છે તે રકમ જેટલો થાય છે, તો તે રકમ કઈ હશે ?