કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રેલ્વેના કયા વિભાગે 100% વિદ્યુતિકરણ (Electrification)નું લક્ષ્ય પૂર્ણ કર્યું ? કોંકણ રેલવે સઘર્ન રેલવે નોર્થ ઈસ્ટ રેલવે ઈસ્ટર્ન રેલવે કોંકણ રેલવે સઘર્ન રેલવે નોર્થ ઈસ્ટ રેલવે ઈસ્ટર્ન રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે દેશના લોકોમાં નાના બદલાવો વિષે જાગરૂકતા ફેલાવવાના ઉદ્દેશથી મેસ્કોટ લૉન્ચ કર્યો છે તેનું નામ જણાવો. ભારતી વિશ્વ વાયુ પ્રકૃતિ ભારતી વિશ્વ વાયુ પ્રકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો જમાતાડા જિલ્લો દરેક ગામમાં પુસ્તકાલય ધરાવતો પ્રથમ જિલ્લો બન્યો ? પશ્ચિમ બંગાળ ઝારખંડ મેઘાલય છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ઝારખંડ મેઘાલય છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ (International Day of Human Space Flight) ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 12 એપ્રિલ 6 એપ્રિલ 2 એપ્રિલ 15 એપ્રિલ 12 એપ્રિલ 6 એપ્રિલ 2 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે મનાવાય છે ? 21 એપ્રિલ 25 એપ્રિલ 29 એપ્રિલ 15 એપ્રિલ 21 એપ્રિલ 25 એપ્રિલ 29 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ડિજિટલ ઈન્ડિયા RISC-V માઇક્રોપ્રોસેસર (DIR-V) કાર્યક્રમ ક્યા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP