ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સેક્સ રેશિયો (દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા) કયા રાજ્યમાંથી સૌથી વધારે છે ? (2011ની વસ્તી ગણતરીના આધારે) ગોવા ઉત્તરાખંડ ગુજરાત કેરળ ગોવા ઉત્તરાખંડ ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ નદી પર યોંગ બંધનું નિર્માણ થયું છે ? સતલુજ ચિનાબ બિયાસ રાવી સતલુજ ચિનાબ બિયાસ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બે અક્ષાંશવૃત્તો વચ્ચે કેટલા કિ.મી. નું અંતર હોય છે ? 122 કિ.મી. 111 કિ.મી. 139 કિ.મી. 211 કિ.મી. 122 કિ.મી. 111 કિ.મી. 139 કિ.મી. 211 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેપાનગર શાના માટે પ્રખ્યાત છે ? છાપાના કાગળ રંગ-રસાયણ ખાણઉદ્યોગ વીજળીના તાર છાપાના કાગળ રંગ-રસાયણ ખાણઉદ્યોગ વીજળીના તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો એકમાત્ર સક્રિય જવાળામુખી ___ છે. બેરન રાનીખેત કાયલ નારકોન્ડમ બેરન રાનીખેત કાયલ નારકોન્ડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો રેખાંશ ભારતીય માનક સમય (Indian standard Time) નિયત કરે છે ? 82.5 E 86.5 E 84.5 E 85.5 E 82.5 E 86.5 E 84.5 E 85.5 E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP