વસતી (Population)
ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસ્તી કયા જિલ્લામાં આવેલી છે ?

નર્મદા
સાબરકાંઠા
પંચમહાલ
ડાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વસતી (Population)
ગુજરાતમાં કુલ વસ્તીનાં કેટલા ટકા વસ્તી યુવાનો (15 થી 24 વર્ષનું વય જૂથ)ની છે ? (Youth population)

18.27
18.77
19.27
19.77

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વસતી (Population)
ભારતના તમામ રાજ્યો પૈકી કયા રાજ્યમાં વસ્તી સૌથી ઓછી છે ?

મણિપુર
સિક્કિમ
અરુણાચલ પ્રદેશ
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP