સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષના અંત સુધીમાં દેવાદારોમાં ₹ 1,00,000ના ગ્રાહકોએ માલ અંગેના નિર્ણયની કોઈ માહિતી મળી નથી. આ માલ ગ્રાહકને વેચાણ કિંમત પર 20% નફો ચઢાવીને વેચ્યો છે. જ્યારે તેની બજાર કિંમત પડતર કિંમત કરતાં 10% ઓછી છે તો પેઢીના ચોપડે સ્ટોક કઈ કિંમતે નોંધાશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રીડિમેબલ પ્રેફરન્સ શેર એકઠા થયેલા નફામાંથી પરત કરવામાં આવ્યા હોય તો પરત કરેલી શેરની મૂળકિંમત જેટલી રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
“ઓડિટરનું કાર્ય હિસાબનીશનું કાર્ય પૂર્ણ થાય ત્યારે શરૂ થાય છે, છતાં ઓડિટરને હિસાબી પદ્ધતિનું પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે.” આમ કહેવું યથાર્થ છે ?