ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'આંખનો એકમાત્ર વૈભવ તે ગરમાળો.' ઉત્પ્રેક્ષા ઉપમા વર્ણાનુપ્રાસ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વર્ણાનુપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમ્યો તીર્થે તીર્થે ધરતી ઉર મનીષા દશરથની' - પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાંતા હરીગીત શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા હરીગીત શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. જાતિવાચક ભાવવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ દ્વન્દ્વ તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વન્દ્વ તત્પુરુષ કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદભ્રષ્ટ કયો સમાસ છે ? દ્વિગુ તત્પુરુષ ઉપપદ કર્મધારય દ્વિગુ તત્પુરુષ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP