ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. 'મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ' શાલમંજરી શિરશાખા શાલભંજિકા શિરભંજિકા શાલમંજરી શિરશાખા શાલભંજિકા શિરભંજિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ઉદધિ અબ્ધિ આપગા સરિતા માખણ અબ્ધિ આપગા સરિતા માખણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘નવ કરશો કોઈ શોક રસિકડાં‘ - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? નકારવાચક અને નિષેધવાચક બંને નિષેધવાચક પ્રમાણવાચક નકારવાચક નકારવાચક અને નિષેધવાચક બંને નિષેધવાચક પ્રમાણવાચક નકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તીર્થોત્તમ' શબ્દની સંધિ છૂટી પાડો. તીર્થ + ઊત્તમ તીર્થ + ઉત્તમ તીર્થો + ઊત્તમ તીર્થો + ત્તમ તીર્થ + ઊત્તમ તીર્થ + ઉત્તમ તીર્થો + ઊત્તમ તીર્થો + ત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ચતુર્ + પદી' શબ્દની સંધિ જોડો. ચતુસ્પદી ચતુષ્પદી ચતૂર્પદી ચતુર્પદી ચતુસ્પદી ચતુષ્પદી ચતૂર્પદી ચતુર્પદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'તેણે મારો હાથ દબાવ્યો.' મારો દબાવ્યો હાથ તેણે મારો દબાવ્યો હાથ તેણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP