ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમ્યો તીર્થે તીર્થે ધરતી ઉર મનીષા દશરથની' - પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી શિખરિણી હરીગીત મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરીગીત મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માનવ તું દોડીશ મા ધન પાછળ, - વાક્યમાં રહેલા ક્રિયાવિશેષણનો પ્રકાર ઓળખાવો. નિષેધવાચક રીતવાચક નિશ્ચયવાચક પ્રમાણવાચક નિષેધવાચક રીતવાચક નિશ્ચયવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો. સુમન શાહ : ખડકી ફરફરિયું મોહન પરમાર : નકલંક, પોઠ જોસેફ મેકવાન : આંગળિયાત, કૂવો શિરીષ પંચાલ : આયનો, જરા મોટેથી સુમન શાહ : ખડકી ફરફરિયું મોહન પરમાર : નકલંક, પોઠ જોસેફ મેકવાન : આંગળિયાત, કૂવો શિરીષ પંચાલ : આયનો, જરા મોટેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો.- "ઉત્તેજક" ઉત + તેજક ઉત: + તેજક ઉત + એજક ઉદ્ + તેજક ઉત + તેજક ઉત: + તેજક ઉત + એજક ઉદ્ + તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'કદી નહીં કહું, મને જ સ્મરણે સદા રાખજે' મંદાક્રાન્તા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા હરિણી પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેને જોઈ જોઈને હવે થાકી ગઈ છું. - કૃદંત ઓળખાવો. વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP