ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના તળપદા-શિષ્ટરૂપના જોડકાં પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

વરતવું - ઓળખવું
વેંતબારી - નજીક
વેળા - વળવું
વટે - ઓળંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હસવું-રમવું-રડવું એ બાળકની સાહજિક ક્રિયાઓ છે. અ કૃદંતનો પ્રકાર ઓળખાવો.

ભવિષ્યકૃદંત
વર્તમાનકૃદંત
વિધ્યર્થકૃદંત
હેત્વર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સવાર સવારમાં હળવેથી ગાવું જોઈએ. - વાકચમાં કયા બે પ્રકારના ક્રિયાવિશેષણ છે ?

સમય અને રીતિવાચક
સ્થળ અને પ્રમાણવાચક
સમય અને સ્થળવાચક
રીતિ અને સ્થળવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'કપૂરે કોગળા કરવા' રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.

અવળું સમજવું
ઓચિંતી આપત્તિ આવવી
ખૂબ વૈભવ માણવો
મન દુભાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP