કમ્પ્યુટર (Computer)
ઇનપુટ ડિવાઇસ તરીકે કોનો સમાવેશ કરી શકાય ?

મોનીટર
પ્રોજેક્ટ
ટ્રેક બોલ
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટને શેની સાથે સરખાવાય છે ?

માનવીના મગજ
આમાંથી એક પણ નહિ
પ્રિન્ટર
કીબોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કયા સાધનની મદદથી એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં માહિતીઓને અનુવાદિત કરી શકાય છે ?

રાઉટર
સાદું નેટવર્ક
ઈન્ટરનેટ
મશીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP