ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વ્યંજન' શબ્દની સાચી સંધિ જણાવો. વ્યં + જન વિ + અંજન વ્ય + અંજન વી + અંજન વ્યં + જન વિ + અંજન વ્ય + અંજન વી + અંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધાર્થી શબ્દ લખો - મ્લાન નિરર્થક નિરપેક્ષ પ્રફુલ્લ ભયભીત નિરર્થક નિરપેક્ષ પ્રફુલ્લ ભયભીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : 'સૈનિકની ટુકડી નગરમાં પ્રવેશી' જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સમૂહવાચક નામ ન હોય તેવાં વિકલ્પ પસંદ કરો. સભા ટોળી સંઘ માણસો સભા ટોળી સંઘ માણસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોડભરી અંગના, તારાને અંગમહી રંગ શા અનંગના ? -આ પંક્તિનો અલંકાર દર્શાવો. શબ્દાનુપ્રાસ વ્યતિરેક અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ વ્યતિરેક અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘરમાંથી ઉંદરને બહાર કાઢો. - રેખાંકિત પદ કઈ વિભક્તિ ધરાવે છે ? ચોથી બીજી પાંચમી સાતમી ચોથી બીજી પાંચમી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP