ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તેણે મોટેથી બૂમ પાડી' - વાક્યનો પ્રકાર જણાવો. પ્રેરક કર્મણિ કર્તરિ ભાવે પ્રેરક કર્મણિ કર્તરિ ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઈન્દિરા પાણી રેડે છે - કર્મણી વાક્યરચના દર્શાવતો વિકલ્પ શોધો. ઈન્દિરાથી પાણી રેડાય છે ઈન્દિરા પાણી રેડે ઈન્દિરા પાણી રેડાવે છે ઈન્દિરાને પાણી રેડવું છે ઈન્દિરાથી પાણી રેડાય છે ઈન્દિરા પાણી રેડે ઈન્દિરા પાણી રેડાવે છે ઈન્દિરાને પાણી રેડવું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કપાળે પરસેવો વળવો - રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. હાથ મસ્તક પર હોવા કસરત કરવી ખૂબ મહેનત કરવી મહેરબાની હોવી હાથ મસ્તક પર હોવા કસરત કરવી ખૂબ મહેનત કરવી મહેરબાની હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ’’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કલ્પવૃક્ષ કામધેનુ બોધિવૃક્ષ પરમવૃક્ષ કલ્પવૃક્ષ કામધેનુ બોધિવૃક્ષ પરમવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ 'ઉપપદ' નથી ? ઘનશ્યામ પાણીકળો ગોપાળ ભયંકર ઘનશ્યામ પાણીકળો ગોપાળ ભયંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પ્રેરકવાક્ય શોધીને લખો. તે બધા દાખલા ગણશે તેણે બધા દાખલા ગણ્યા તેને બધાં દાખલા ગણવા પડશે તેણે દાખલા ગણાવડાવ્યા તે બધા દાખલા ગણશે તેણે બધા દાખલા ગણ્યા તેને બધાં દાખલા ગણવા પડશે તેણે દાખલા ગણાવડાવ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP