ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કળ વળવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. આનંદ થવો મંદબુદ્ધિ હોવું નિરાંત થવી દુ:ખ થવું આનંદ થવો મંદબુદ્ધિ હોવું નિરાંત થવી દુ:ખ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.મારા ગામને રાજાનો કિલ્લો હતો. મારા ગામમાં રાજાનો કિલ્લો હતો. ગામની અંદર રાજાનો કિલ્લો હતો. મારા રાજાનો કિલ્લો ગામમાં હતો. ગામમાં મારા રાજાનો કિલ્લો હતો. મારા ગામમાં રાજાનો કિલ્લો હતો. ગામની અંદર રાજાનો કિલ્લો હતો. મારા રાજાનો કિલ્લો ગામમાં હતો. ગામમાં મારા રાજાનો કિલ્લો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. સત્ય પરમેશ્વર છે. યામિનીનું મુખ ચંદ્ર ગિલો ગામમાં ગયો દમયંતીનું મુખ જાણે ચંદ્ર સત્ય પરમેશ્વર છે. યામિનીનું મુખ ચંદ્ર ગિલો ગામમાં ગયો દમયંતીનું મુખ જાણે ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું ઉદાહરણ આપો. બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું એકલ પાંખ ઉડાયના એકલ નહી હસાય છે કો મારું અખિલ જગમાં ? બૂમ મે એક પાડી જહી મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું એકલ પાંખ ઉડાયના એકલ નહી હસાય છે કો મારું અખિલ જગમાં ? બૂમ મે એક પાડી જહી મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે જવું પડશે મોટી નિશાળમાં. - વિશેષણનો પ્રકાર નિશ્ચિત કરો. કદવાચક તમામ વિકલ્પ સાચા વિકારી ગુણવાચક કદવાચક તમામ વિકલ્પ સાચા વિકારી ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી જોડણીવાળો વિકલ્પ પસંદ કરો. દિવાળી શિલાલેખ દીવાસળી દીવાડાંડી દિવાળી શિલાલેખ દીવાસળી દીવાડાંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP