ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધોરીડા' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. ગાય ઢોર ભેંસ બળદ ગાય ઢોર ભેંસ બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.ખેલ માંડવો રમત રમવી નાટકની શરૂઆત કરવી ખેલની શરૂઆત ખેલ કરવો રમત રમવી નાટકની શરૂઆત કરવી ખેલની શરૂઆત ખેલ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા' - પંક્તિનો છંદ જણાવો. માલિતી હરિગીત પૃથ્વી મિશ્રોપજાતિ માલિતી હરિગીત પૃથ્વી મિશ્રોપજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ' - અલંકાર ઓળખાવો. અનન્વય રૂપક વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ અનન્વય રૂપક વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખૂંદી તો પ્રથમી ખમે...' લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. જમીન ખોળો પૃથ્વી પહેલું જમીન ખોળો પૃથ્વી પહેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લાલ ફૂલ, શીતળ હવા, ઝાડી-ઝાંખરાં, ઊંચો ગઢ. - પંક્તિમાં વિશેષણ નથી તેવો શબ્દ વિકલ્પમાંથી શોધો. શીતળ ઝાંખરાં ઊંચો લાલ શીતળ ઝાંખરાં ઊંચો લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP