ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આતુર થવું' માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે? ઓછાવાના કરવાં કળ વળવી તલપાપડ થઈ રહેવું તાસીરો બોલી રહેવો ઓછાવાના કરવાં કળ વળવી તલપાપડ થઈ રહેવું તાસીરો બોલી રહેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? અવાજ - ગુસ્સો સ્મરણ - યાદ રમત - ક્રીડા સમય - કાળ અવાજ - ગુસ્સો સ્મરણ - યાદ રમત - ક્રીડા સમય - કાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે 'ઘર વીસ ડગલા દૂર હોવા છતાં, રમણથી ચલાયું નહીં' કર્મણી ભાવે પ્રેરક કર્તરી કર્મણી ભાવે પ્રેરક કર્તરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમાં જણસનું સમાનાર્થી કોણ ? ચીજ જડ માણસ પ્રેત ચીજ જડ માણસ પ્રેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'ટચલી આંગળી પાસેની આંગળી' અનામિકા પ્રથમા તર્જની મધ્યમા અનામિકા પ્રથમા તર્જની મધ્યમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ પસંદ કરો. ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP