ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કૌમુદી' શબ્દનો પર્યાયવાચી જણાવો. ડાળી કુંપળ રાત્રી ચાંદની ડાળી કુંપળ રાત્રી ચાંદની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમારા કારણે જ આ બધું થયું છે - નિપાત ઓળખાવો. જ આ કારણે બધું જ આ કારણે બધું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘સાબુ અથવા સેનિટાઈઝરથી હાથને સ્વચ્છ રાખો’’ – વાક્યનો પ્રકાર ઓળખવો ? સંયુક્તવાક્ય સાદુંવાક્ય સંકુલવાક્ય એક પણ નહીં સંયુક્તવાક્ય સાદુંવાક્ય સંકુલવાક્ય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાછરડું ગાયને બરાબર ધાવે છે. - રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. સ્થળવાચક નિષેધવાચક પ્રમાણવાચક રીતિવાચક સ્થળવાચક નિષેધવાચક પ્રમાણવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાડ થઈને ચીભડા ગળે' - કહેવતનો અર્થ આપો. વાડ જ ચીભડાં ખાઈ જાય. વાડને ટેર - તરબૂચ ભાવે. વાડ વગર વેલો ના ચડે. રક્ષક જ ભક્ષક બને. વાડ જ ચીભડાં ખાઈ જાય. વાડને ટેર - તરબૂચ ભાવે. વાડ વગર વેલો ના ચડે. રક્ષક જ ભક્ષક બને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરિયે કામ - પંક્તિમાં કયો છંદ છે તે લખો. દોહરો સવૈયા અનુષ્ટુપ ચોપાઈ દોહરો સવૈયા અનુષ્ટુપ ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP