ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ખોટી રીતે સંધિ થઈ હોય તેવો વિકલ્પ શોધો.

ગંગા + ઉદક = ગંગોદક
માલા + ઉપમા = મલોપમા
વાત + અનુકૂળ = વાતાનુકૂલ
આર્ય + આવર્ત = આર્યવર્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"અક્ષર લેશન કરે છે" સાદા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતાં કયું વાક્ય બનશે ?

અક્ષય લેશન કરશે
અક્ષયથી લેશન કરાય છે.
અક્ષય લેશન કરાવે છે.
અક્ષય લેશન કરાવશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

પ્રપાત ભલા આપણને આટલા આકર્ષે શા માટે ?
આપણને આકર્ષે આટલા ભલા પ્રપાત શા માટે ?
ભલા પ્રપાત આપણને આકર્ષે આટલા શા માટે ?
આકર્ષે આટલા પ્રપાત આપણને ભલા શા માટે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ?

હું તો મળીશ જ.
તેં કહ્યું હોત તો અમે આવત.
ક્યાંક મળો તો રોકી લેજો.
તે આવે તો કંઈક ગમે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP