ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તીર્થોત્તમ' શબ્દની સંધિ છૂટી પાડો. તીર્થ + ઊત્તમ તીર્થો + ત્તમ તીર્થો + ઊત્તમ તીર્થ + ઉત્તમ તીર્થ + ઊત્તમ તીર્થો + ત્તમ તીર્થો + ઊત્તમ તીર્થ + ઉત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો.સ + અંગ + ઉપ + અંગ સંગોપાગ સગોપાંગ સાંગાઉપાગ સાંગોપાંગ સંગોપાગ સગોપાંગ સાંગાઉપાગ સાંગોપાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ ગ્રહ, ગ્રંથ, ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ ગ્રહ, ગ્રંથ, ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘યાદ આવે છે તુજ મુખ સખી! આંગળી-હોઠ મૂક્યું! -અલંકાર ઓળખાવો. મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પલાખું શબ્દનો કયો અર્થ છે ? આંકના પાડાનો પ્રશ્ન દાખલાનો પ્રશ્ન કૂટ પ્રશ્ન આલેખનો પ્રશ્નો આંકના પાડાનો પ્રશ્ન દાખલાનો પ્રશ્ન કૂટ પ્રશ્ન આલેખનો પ્રશ્નો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? દ્વિતીયા તૃતીયા ચતુર્થી પ્રથમા દ્વિતીયા તૃતીયા ચતુર્થી પ્રથમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP