ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાયર' શબ્દનો પર્યાયવાચી જણાવો. દરિયો ઝરણું રણ પર્વત દરિયો ઝરણું રણ પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો સામાનાર્થી શબ્દ જણાવો. - સઘરિયા અપ્રમાણ દેહ સંતોષ સહકુંટુંબ સ્વચ્છ અપ્રમાણ દેહ સંતોષ સહકુંટુંબ સ્વચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) ચીકણી જમીન ખૂંપણ મરુભૂમિ કાંપાળ જમીન ચીકણી જમીન ખૂંપણ મરુભૂમિ કાંપાળ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોષના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ કયો આવે ? ક્ષમા સ્નેહ ખ્વાબ વીરતા ક્ષમા સ્નેહ ખ્વાબ વીરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તાલ' કયા પ્રકારના છંદનું લક્ષણ છે ? અક્ષરમેળ માત્રામેળ એક પણ નહીં સંખ્યામેળ અક્ષરમેળ માત્રામેળ એક પણ નહીં સંખ્યામેળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવડું મોટું શહેર ? વિશેષણનો પ્રકાર કયો છે ? સંખ્યાવાચક ગુણવાચક સાર્વનામિક ક્રિયાવાચક સંખ્યાવાચક ગુણવાચક સાર્વનામિક ક્રિયાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP