ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
અંગરક્ષક

અં + ગ્ + અ + ર્ + અ + ક્ + શ્ + અ + ક્
અં + ગ્ + આ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક
અં + ગ્ + અ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક્
અં + ગ્ + અ + ર્ + અ + ક્ + સ્ + અ + ક્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘તારા પ્રવાસ માટે મોટરસાઇકલ/કાર/બસની વ્યવસ્થા કરવામાં આવશે.' - આ વાક્યમાં કયું વિરામચિહ્ન મુકાયું છે ?

પ્રશ્નાર્થચિહ્ન
કાકપદ
તિર્યકરેખા
એજનચિહ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તેમણે મુસીબત જોઈને નિર્ણય લીધો. - કૃદંતનો પ્રકાર જણાવો.

વિધ્યર્થકૃદંત
વર્તમાનકૃદંત
ભૂતકૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP