ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પરિવેષ પરિવેસ પરિવેશ પરીવેષ પરિવેષ પરિવેસ પરિવેશ પરીવેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બે' ક શબ્દમાં 'બે' અને 'ક' વચ્ચેના ચિહ્નની ઓળખ શી છે ? લોપચિહ્ન અર્ધવિરામ અવતરણ આશ્ચર્યચિહ્ન લોપચિહ્ન અર્ધવિરામ અવતરણ આશ્ચર્યચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો.સ + અંગ + ઉપ + અંગ સંગોપાગ સગોપાંગ સાંગોપાંગ સાંગાઉપાગ સંગોપાગ સગોપાંગ સાંગોપાંગ સાંગાઉપાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની બંને જોડણી માન્ય નથી. લિપિ-લિપી વસ્તી-વસતિ-વસતી વ્યથિત-વ્યથીત તરબૂચ-તડબૂચ લિપિ-લિપી વસ્તી-વસતિ-વસતી વ્યથિત-વ્યથીત તરબૂચ-તડબૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "મીનાક્ષી ભવિષ્યમાં સારી લેખિકા બનશે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? સંભવનાર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય નિર્દેશાર્થવાક્ય વિધ્યર્થવાક્ય સંભવનાર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય નિર્દેશાર્થવાક્ય વિધ્યર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી ? આજ્ઞાર્થ વિધ્યર્થ સામાન્ય હેત્વર્થક આજ્ઞાર્થ વિધ્યર્થ સામાન્ય હેત્વર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP