ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘોડાગાડી' શબ્દનો સમાસ જણાવો. કર્મધારય દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ કર્મધારય દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહોત્સવ' શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની બુદ્ધિ સ્થિર છે તે' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્થિતપ્રજ્ઞ મંદમતિ નિ:સ્પૃહા ચલિત પ્રજ્ઞા સ્થિતપ્રજ્ઞ મંદમતિ નિ:સ્પૃહા ચલિત પ્રજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે ? છીછરૂ ચૂંટણી ક્ષણિક ગિરફતાર છીછરૂ ચૂંટણી ક્ષણિક ગિરફતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મધુ હાલરડું ગાય છે.' - વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. મધુથી હાલરડું ગવાતું નથી મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી મધુએ હાલરડું ગાયું મધુથી હાલરડું ગવાતું નથી મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી મધુએ હાલરડું ગાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ય' વર્ણ ગુજરાતી ઉચ્ચારણ વ્યવસ્થામાં કયા ક્રમે આવે છે ? ધ અને વ વચ્ચે ઢ અને ત વચ્ચે ધ અને પ વચ્ચે ક્ષ અને જ્ઞ વચ્ચે ધ અને વ વચ્ચે ઢ અને ત વચ્ચે ધ અને પ વચ્ચે ક્ષ અને જ્ઞ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP