ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કદી મારી પાસે, વનવનતણાં હોત કુસુમો' - પંક્તિનો છંદ જણાવો. શિખરિણી વસંતતિલકા સ્ત્રગ્ધરા મંદાક્રાંતા શિખરિણી વસંતતિલકા સ્ત્રગ્ધરા મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પ્રતિષ્ઠા’ – શબ્દનો સંધિવિગ્રહ કરો. પ્રતિ + સ્થા પતિ + સ્થા પ્રતિ + ષ્ઠા પ્રતી + ષ્ઠા પ્રતિ + સ્થા પતિ + સ્થા પ્રતિ + ષ્ઠા પ્રતી + ષ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પુત્રનો પર્યાય નથી ? દનુજ તનુજ નન્દન સુત દનુજ તનુજ નન્દન સુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માતાપિતા' કયો સમાસ છે ? તત્પુરુષ દ્વિગુ બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ દ્વિગુ બહુવ્રીહી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માલસામાન જોઈને ખરીદો' - કૃદંત ઓળખાવો. ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્ય કૃદંત ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્ય કૃદંત ભવિષ્ય કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પેલાએ પુલીનને ધક્કો માર્યો.' - વિશેષણ ઓળખાવો. ગુણવાચક વિશેષણ પ્રશ્નવાચક વિશેષણ સાપેક્ષ વિશેષણ દર્શક વિશેષણ ગુણવાચક વિશેષણ પ્રશ્નવાચક વિશેષણ સાપેક્ષ વિશેષણ દર્શક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP