ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલ સંધિઓની જોડીઓ પૈકી કઈ જોડી ખોટી છે ?

ભાનુ + ઉદય = ભાનૂદય
સુ + સુપ્ત =સુષુપ્ત
નિ: + રસ = નિરસ
નિ: + રવ=નીરવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"તું મારી સાથે રમવા ચાલને.’’ - વાક્યમાં કયા પ્રકારનું નિપાત રહેલું છે ?

સમાવેશક
ખાતરીવાચક
સીમાવાચક
આગ્રહવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ભારત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો.

જાતિવાચક સંજ્ઞા
ભાવવાચક સંજ્ઞા
દ્રવ્યવાચક સંજ્ઞા
વ્યક્તિવાચક સંજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP