ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુષ્ટુપ છંદમાં કેટલા ચરણ હોય છે ? બે ત્રણ ચાર આઠ બે ત્રણ ચાર આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણી બાબતે ખોટા શબ્દવાળો વિકલ્પ પસંદ કરો. દિશાશૂન્ય ધુપસળી વિષાદ સૂરાવલિ દિશાશૂન્ય ધુપસળી વિષાદ સૂરાવલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લાલ ફૂલ, શીતળ હવા, ઝાડી-ઝાંખરાં, ઊંચો ગઢ. - પંક્તિમાં વિશેષણ નથી તેવો શબ્દ વિકલ્પમાંથી શોધો. ઊંચો ઝાંખરાં શીતળ લાલ ઊંચો ઝાંખરાં શીતળ લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. સાધુએ શિવાલયની ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની ચોતરફ પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલય ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની ચોતરફ પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલય ફરતે પ્રદક્ષિણા કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બંદુક કે તોપના દારૂને સળગાવવા માટેની કાકડી-પલીતો. કહાર ખૂંતા રાશ જામગીરી કહાર ખૂંતા રાશ જામગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી ધરાવતો વિકલ્પ પસંદ કરો. ઉર્મિલ ઊર્મીલ ઉર્મીલ ઊર્મિલ ઉર્મિલ ઊર્મીલ ઉર્મીલ ઊર્મિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP