ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થશો' - પંક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી મંદાક્રાન્તા મનહર હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા મનહર હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુધાર્થી શબ્દ જણાવો. પ્રત્યક્ષ આંખ સામે સમક્ષ નિષ્પક્ષ પરોક્ષ આંખ સામે સમક્ષ નિષ્પક્ષ પરોક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાછરડું ગાયને બરાબર ધાવે છે. - રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. સ્થળવાચક રીતિવાચક પ્રમાણવાચક નિષેધવાચક સ્થળવાચક રીતિવાચક પ્રમાણવાચક નિષેધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો' આ પંક્તિમાં કયો છંદ છે ? સ્ત્રગ્ધરા અનુષ્ટુપ મંદાક્રાંતા શિખરિણી સ્ત્રગ્ધરા અનુષ્ટુપ મંદાક્રાંતા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.' - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધી લખો. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી ? કારણવાચક પ્રકીર્ણ વિનયવાચક ભારવાચક કારણવાચક પ્રકીર્ણ વિનયવાચક ભારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP