ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તટે વિજન નાવ તેય સ્થિર નાંગરેલી પડી' - પંક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી અનુષ્ટુપ હરિણી પૃથ્વી શિખરિણી અનુષ્ટુપ હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? શાંતિ હણવી વિસામો લેવો આડોડાઈ કરવી શાંતિ થવી શાંતિ હણવી વિસામો લેવો આડોડાઈ કરવી શાંતિ થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કડવું ઔષધ મા જ પાય.- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક અને પ્રમાણવાચક બંને ગુણવાચક પ્રમાણવાચક સ્વાદવાચક ગુણવાચક અને પ્રમાણવાચક બંને ગુણવાચક પ્રમાણવાચક સ્વાદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.' પણ રંગ બારી દીવાલ પણ રંગ બારી દીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ 21 વર્ણસંખ્યા ધરાવે છે ? સ્ત્રગ્ધરા ઝૂલણા કટાવ વસંતતિલકા સ્ત્રગ્ધરા ઝૂલણા કટાવ વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “આજની રાધાને કોઈ સમજાતું નથી’’ - વાક્યનો પ્રકાર જણાવો ? નકારવાક્ય અને હકારવાક્ય બંને નિષેધવાક્ય નકારવાક્ય હકારવાક્ય નકારવાક્ય અને હકારવાક્ય બંને નિષેધવાક્ય નકારવાક્ય હકારવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP