ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ 'પવન'નો પર્યાયવાચી નથી ? વાયુ સમીર સ્વ અનિલ વાયુ સમીર સ્વ અનિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ? ડરવું દરિયો પૈસાદાર ઊંડું ડરવું દરિયો પૈસાદાર ઊંડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ છે. સ્તુતી સ્તૂતિ સતુતિ સ્તુતિ સ્તુતી સ્તૂતિ સતુતિ સ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દંડો કમાન ભોગળ ભોગર દંડો કમાન ભોગળ ભોગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાંથી દ્વિરુક્તપ્રયોગવાળું વાક્ય જણાવો. મીઠાઈ હોય ત્યાં માખીઓ તો હોય જ ને ! ગરમાગરમ ભજીયાં ને જલેબી ખાવાની મજા પડે ક્ષિતિજ એટલે આકાશ અને ધરતી જ્યાં મળતાં દેખાય તે જગ્યા એના શબ્દો જાણે બંદૂકમાંથી છૂટતી ગોળીયો મીઠાઈ હોય ત્યાં માખીઓ તો હોય જ ને ! ગરમાગરમ ભજીયાં ને જલેબી ખાવાની મજા પડે ક્ષિતિજ એટલે આકાશ અને ધરતી જ્યાં મળતાં દેખાય તે જગ્યા એના શબ્દો જાણે બંદૂકમાંથી છૂટતી ગોળીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વ્યંજનનો ઉચ્ચારસ્થાન પ્રમાણેનો પ્રકાર નથી ? સંઘર્ષી ઔષ્ઠય મૂર્ધન્ય તાલવ્ય સંઘર્ષી ઔષ્ઠય મૂર્ધન્ય તાલવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP