ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ___ કહે છે ?

ઉભયાન્વયી
કેવળપ્રયોગી
નામયોગી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સારું, તમે ફરવા જજો અને તરત આવી પણ જજો. - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ?

સમુચ્ચયવાચક
સંયોજક નથી.
વિરોધવાચક
પર્યાયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રૂઢિપ્રયોગ -"માથે ઝાડ ઊગવાં" નો અર્થ શું છે ?

બહુ દુઃખ પડવા
લાંબો વખત ન ટકે એવી વસ્તુ
ખૂબ સમૃદ્ધ હોવું
ફળદ્રુપ જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP