ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું કારણ કે હેતુ દર્શાવતી વિભક્તિ એટલે .... સંપ્રદાન કરણ સંબંધ અપાદાન સંપ્રદાન કરણ સંબંધ અપાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલામાં મને રસ પડે છે, તને ? - કયો શબ્દ સર્વનામ ઉપરાંત દર્શક છે ? પેલા(માં) રસ તને મને પેલા(માં) રસ તને મને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તનુજ', 'તનય', 'આત્મજ' માટે કયો પર્યાય યોગ્ય છે ? સ્વજન પુત્ર પુત્રી પિતા સ્વજન પુત્ર પુત્રી પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પડો વજાડવો - રૂઢિપ્રયોગ નો અર્થ આપો. જાણ કરવી ખબર પડવી ઢોલ વગાડવો જાહેરાત કરવી જાણ કરવી ખબર પડવી ઢોલ વગાડવો જાહેરાત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP