Talati Practice MCQ Part - 4
'ગોળ ગધેડાનો મેળો’ કયા જિલ્લામાં ભરાય છે ?

પંચમહાલ
ડાંગ
અરવલ્લી
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ઈન્કલાબ જિંદાબાદ'નો નારો કોણે આપ્યો ?

ભગતસિંહ
અશફાક ઉલ્લાખાન
વિર સાવરકર
રામપ્રસાદ બિસ્મિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"કાકા સાહેબ"ના ઉપનામથી જાણીતા સાહિત્યકરનું જન્મ સ્થળ જણાવો.

સતારા
ચિતળ
શિયાણી
ધોળકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP