સમય અને અંતર (Time and Distance) મોહન 10.2 કિ.મી. અંતર 3 કલાકમાં કાપે છે. 5 કલાકમાં તે કેટલું અંતર કાપશે ? 21 કિ.મી. 15 કિ.મી. 19 કિ.મી. 17 કિ.મી. 21 કિ.મી. 15 કિ.મી. 19 કિ.મી. 17 કિ.મી. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 3 કલાક → 10.2 કિ.મી.5 કલાક → (?)=5/3 × 10.2 = 5/3 × 102/10 = 17 કિ.મી.
સમય અને અંતર (Time and Distance) એક હોડીની શાંત પાણીમાં ઝડપ 3 કિ.મી./કલાક છે. જો હોડીની નદીના પ્રવાહની વિરૂદ્ધ દિશામાં ઝડપ 2 કિ.મી. /કલાક હોય, તો નદીના પ્રવાહનો દર શોધો. 0.5 કિ.મી./ક્લાક 1.5 કિ.મી./ક્લાક 2 કિ.મી./ક્લાક 1 કિ.મી./ક્લાક 0.5 કિ.મી./ક્લાક 1.5 કિ.મી./ક્લાક 2 કિ.મી./ક્લાક 1 કિ.મી./ક્લાક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નદીના પ્રવાહની વિરૂદ્ધ દિશામાં હોડીની ઝડપ = હોડીની સ્થિર પાણીમાં ઝડપ - પ્રવાહની ઝડપ2 = 3 - પ્રવાહની ઝડપ પ્રવાહની ઝડપ = 3-2 = 1 કિ.મી./કલાક
સમય અને અંતર (Time and Distance) જો એક ગાડી 300 કિ.મી.નું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે છે. તો તે ગાડીની સરેરાશ ઝડપ પ્રતિ કલાકની શોધો. 97 કિ.મી./ કલાક 78 કિ.મી./ કલાક 91 કિ.મી./ કલાક 100 કિ.મી./ કલાક 97 કિ.મી./ કલાક 78 કિ.મી./ કલાક 91 કિ.મી./ કલાક 100 કિ.મી./ કલાક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP સમય = અંતર/ઝડપ = 300/3 = 100 કિ.મી/કલાક
સમય અને અંતર (Time and Distance) ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો. 41.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ 42.66 મીટર/સેકન્ડ 44.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ 42.66 મીટર/સેકન્ડ 44.66 મીટર/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) શિલા 2 મિનીટમાં 90 મીટર ચાલે છે. 225 મીટર ચાલવા માટે તેને કેટલી મિનિટ લાગશે ? 7 5 4.5 3.5 7 5 4.5 3.5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 90 મીટર → 2 મિનિટ 225 મીટર → (?)225/90 × 2 = 5 મિનિટ
સમય અને અંતર (Time and Distance) 165 મીટર લાંબી ટ્રેન કે જે 99 કિ.મી./કલાકની ઝડપે દોડતી હોય, તો 220 મીટર લાંબા બોગદાને કેટલી સેકન્ડમાં પસાર કરી શકે ? 21 સેકન્ડ 28 સેકન્ડ 35 સેકન્ડ 14 સેકન્ડ 21 સેકન્ડ 28 સેકન્ડ 35 સેકન્ડ 14 સેકન્ડ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP l1 = 165 મીટર l2 = 220 મીટર S1 = 90 કિ.મી./કલાક S2 = બોગદાની ઝડપ = 0 કિ..મી./કલાક સમય (સેકન્ડમાં) = (l1+l2) / (S1 ± S2)5/18 = (165+220) / 99 × 5/18 = (385×18) / (99×5) = 14 સેકન્ડ