ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રમ્ય' નો વિરોધી શબ્દ આપો. અરમ્ય રૌદ્ર બીભત્સ સુરમ્ય અરમ્ય રૌદ્ર બીભત્સ સુરમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે ? ઉપાધી અર્વાચીન ઉગમ આરજૂ ઉપાધી અર્વાચીન ઉગમ આરજૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરિયે કામ - પંક્તિમાં કયો છંદ છે તે લખો. ચોપાઈ સવૈયા દોહરો અનુષ્ટુપ ચોપાઈ સવૈયા દોહરો અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સર્વત્ર વ્યાપેલી હવાને આપણે અનુભવી શકીએ છીએ પણ જોઈ શકતા નથી' વાક્યમાંથી સંયોજક શોધો. છીએ સર્વત્ર આપણે પણ છીએ સર્વત્ર આપણે પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો.સિન્ધુ + ઊર્મિ સિંધુઊર્મિ સિંધુઉર્મિ સિન્ધૂર્મિ સિંધઊર્મિ સિંધુઊર્મિ સિંધુઉર્મિ સિન્ધૂર્મિ સિંધઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ સંધિ ખોટી છે ? ઉદ્ + નત = ઉન્નત સરસ્ + વર = સરોવર યથા + ઈચ્છ = યથેચ્છ ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક ઉદ્ + નત = ઉન્નત સરસ્ + વર = સરોવર યથા + ઈચ્છ = યથેચ્છ ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP