ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂખ્યાંજનો અને ગરીબોને સહાય અન્ન આપવું તે - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સહાય દાન સદાવ્રત દક્ષિણા સહાય દાન સદાવ્રત દક્ષિણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. બિંદુ બ્ + ઉ + ન્ + દ્ + અ બ્ + ઈ + ન્ + દ્ + ઊ બ્ + ઈ + ન્ + દ્ + ઉ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ બ્ + ઉ + ન્ + દ્ + અ બ્ + ઈ + ન્ + દ્ + ઊ બ્ + ઈ + ન્ + દ્ + ઉ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂપતી' નો અર્થ છે ___ સલાટની હથોડી રાજા સારો પતિ સૂપ બનાવનાર સલાટની હથોડી રાજા સારો પતિ સૂપ બનાવનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. મારી અંતરની દુઆ પૂરું વળતર છે મારું એ જ છે. સાચું વળતર છે અંતરની દુઆ પૂરું અંતરની એ જ મારી. દુઆ તેમના એ જ સાચું ને પૂરું વળતર છે અંતરની તેમના અંતરની દુઆ એ જ મારું સાચું ને પૂરું વળતર છે. મારી અંતરની દુઆ પૂરું વળતર છે મારું એ જ છે. સાચું વળતર છે અંતરની દુઆ પૂરું અંતરની એ જ મારી. દુઆ તેમના એ જ સાચું ને પૂરું વળતર છે અંતરની તેમના અંતરની દુઆ એ જ મારું સાચું ને પૂરું વળતર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ 'આંખ' નો પર્યાયવાચી નથી ? ચક્ષુ નયન વ્યોમ નેત્ર ચક્ષુ નયન વ્યોમ નેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાંખી' - આ કયા પ્રકારનું વાક્ય છે ? કર્મણિ કર્તરી વિધ્યર્થ પ્રેરક કર્મણિ કર્તરી વિધ્યર્થ પ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP