ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.નિશા દામિની તટિની યામિની નિશા દામિની તટિની યામિની નિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "હમણાં ડોક્ટર આવીને ઇન્જેક્શન આપી દેશે એટલે સારું થઈ જશે" વાક્યોમાં સંયોજક શોધો. એટલે હમણાં ને દેશે એટલે હમણાં ને દેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ભરસભા’ કયો સમાસ છે ? બહુવ્રીહી દ્વિગુ કર્મધારય ઉપપદ બહુવ્રીહી દ્વિગુ કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિષમ'ની સાચી સંધિ છોડો. વિષ્ + મ વિ + ષમ વિ + સમ વિસ્ + મ વિષ્ + મ વિ + ષમ વિ + સમ વિસ્ + મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસનો પ્રકાર નથી ? વૈકલ્પિક ઈતરેતર સમાનાધિકરણ સમાહાર વૈકલ્પિક ઈતરેતર સમાનાધિકરણ સમાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અદ્વિતિય અદવિતય અદ્વિતીય અદીતીય અદ્વિતિય અદવિતય અદ્વિતીય અદીતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP