ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.ઝાલવું. ઝાલેલુ પકવવું પકડવું પકડેલ ઝાલેલુ પકવવું પકડવું પકડેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવરાત્રી' શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી દ્વિગુ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગુણ" શબ્દનો કયો શબ્દ સમાનાર્થી નથી ? થેલો અસર મૂળ લક્ષણ જાતિ સ્વભાવ થેલો અસર મૂળ લક્ષણ જાતિ સ્વભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમ્યો તીર્થે તીર્થે ધરતી ઉર મનીષા દશરથની' - પંક્તિનો છંદ જણાવો. હરીગીત પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરીગીત પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંયોજકનું કામ શું ? વાક્યો-શબ્દો-વર્ણોને છૂટા પાડે વાક્ય-શબ્દો-વર્ણોની વિશેષતા દર્શાવે તમામ સાચું વર્ણો-શબ્દો-વાક્યોને જોડે વાક્યો-શબ્દો-વર્ણોને છૂટા પાડે વાક્ય-શબ્દો-વર્ણોની વિશેષતા દર્શાવે તમામ સાચું વર્ણો-શબ્દો-વાક્યોને જોડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘હું વાંચીને લખુ છું” કૃદંતનો પ્રકાર જણાવો. ભુત કૃદંત હેત્વર્થ કૃદંત સબંધક ભુતકૃદંત વર્તમાન કૃદંત ભુત કૃદંત હેત્વર્થ કૃદંત સબંધક ભુતકૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP